મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના દરબારગઢ પાસે સોનીકામની દુકાનમાં શોટ સર્કીટથી આગ


SHARE







મોરબીના દરબારગઢ પાસે સોનીકામની દુકાનમાં શોટ સર્કીટથી આગ

મોરબી શહેરની સોની બજારમાં આવેલ સોની વેપારીની દુકાનમાં આગ લાગતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીની સોની બજારમાં વેરાઈ શેરીના નાકે આવેલ  ગોકુલ કાસ્ટિંગ નામની સોની કામની  દુકાનમાં વાયરીંગ બળી જતા શોટ સર્કીટને કારણે આગ લાગી હતી જેથી દુકાનદાર ધીરેનભાઈ પારેખ અને નિરવભાઈ પારેખ દ્વારા તે વિસ્તાર ના આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ અનુપસિંહ જાડેજા દ્વારા   મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.






Latest News