મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન


SHARE





મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા આગામી તા. ૨૬ ના રોજ લોહાણા સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ મોરબી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન આ વર્ષે પણ કર્યું છે અને આ વર્ષે તા. ૨૬ ને  બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને સ્નેહમિલનમાં પધારવા મોરબી લોહાણા મહાજન તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

 




Latest News