મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ઓપન મોરબી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે


SHARE





ઓપન મોરબી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે

મોરબીની રમત-ગમત પ્રેમી જનતા માટે ઓપન મોરબી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાકાંઠે આવેલ મયુર જિમખાના ખાતે ઓપન મોરબી ટેબલ ટેનિસ સિંગલ્સ અને ડબલ્શ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવેલ છે.

આ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવાના છે અને તેની અંતિમ તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૨ રહેશે અને ચેમ્પિયન અને રનર્સઅપને યોગ્ય પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે જેથી કરીને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને વધુ માહિતી માટે મિહિરભાઈ ગોસાઇ ૯૯૭૯૦ ૨૧૧૦૭ અને મયંક ટાંક ૬૩૫૩૧ ૪૬૩૯૬ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 




Latest News