સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા હિન્દુ દેવી-દેવતાના સ્ટિકર વાળા ફટાકડા વેચતા વેપારી પકડાઈ તો કાયદેસરની કાર્યવાહી


SHARE





મોરબી જિલ્લા હિન્દુ દેવી-દેવતાના સ્ટિકર વાળા ફટાકડા વેચતા વેપારી પકડાઈ તો કાયદેસરની કાર્યવાહી

એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ એ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે

દિવાળી ઉપર વેચતા ફટાકડામાં હિન્દુ દેવી દેવતાના ફોટો મૂકવામા આવે છે જેથી કરીને આવા ફટાકડાનું વેચાણ મોરબીમાં ન કરવામાં આવે તે માટે એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા મોરબીના તમામ વેપારીને સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે ત્યારે વેપારીઓને પણ સહયોગ આપવા માટે જણાવ્યુ છે અને કોઈ વેપારી આવા ફટાકડાનું વેચાણ નહિ કરે તેવું કહેવામા આવ્યું છે મોરબી જિલ્લાના તમામ ગામ અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણ ન કરે તે જરૂરી છે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ન ખરીદી કરવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે 




Latest News