મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર-શાસ્ત્ર પુજનનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ-પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર-શાસ્ત્ર પુજનનું આયોજન

દશેરાનાં પવિત્ર દિવસે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બ્રહ્મ અગ્રણી પ્રશાંતભાઈ મેહતા, એન.એન ભટ્ટ, નરેન્દ્રભાઇ મેહતા, નિમેષભાઈ અંતાણી, જગદીશ ઓઝા, અંબરિશભાઈ જોષી, ભૂપતભાઇ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, જયદિપભાઈ ઠાકર, ડો. ઉત્સવ દવે, યોગેશભાઈ જોષી, મનીષભાઈ જોષી,પ્રણવભાઈ ત્રિવેદી, મહિધરભાઈ દવે, રીપુંજભાઈ પંડ્યા, સુરેશભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પંડ્યા, અનિલભાઈ વ્યાસ, કિરીટભાઈ ત્રિવેદી, કુશભાઈ અંતાણી, મયુરભાઈ શુક્લ, આર્યન ત્રિવેદી, શિવ જાની, હર્ષ જાની, ઉદય જોષી, હેતલબેન વ્યાસ, રુચિતાબેન પંડ્યા, નિમિષાબેન જોષી, દક્ષાબેન ભટ્ટ તથા મહિલા મંડળના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોષી તેમજ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે તથા બંને પ્રકલ્પની સમગ્ર ટીમએ જેહમત ઉઠાવી હતી.






Latest News