મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE







મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા લખધીરવાસ ચોક ખાતે વિશાળ પંડાલમાં દુર્ગાષ્ટમી મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું છે અને છ દિવસ સુધી ત્યાં શ્રદ્ધા પૂર્વક બંગાળી સમાજના લોકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારી બાદ આ વર્ષે દુર્ગાષ્ટમીના છ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન માત્ર બંગાળી સમાજના લોકો પરંતુ મોરબીના લોકો દર્શન અને પૂજન માટે આવે છે અને મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવે છે




Latest News