મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વાવડી રોડે આવેલ શ્રી નલિની વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી નગરના શિવ મંદિરના પટાંગણમાં નવરાત્રી નિમિત્તે રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંચાલક બિપિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબાની મોજ કરી હતી આ શાળાના ભણતા તમામ બાળકો રાસ ગરબામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા પાંચ વિભાગ પાડવામાં આવ્યા હતા. અને આ પાંચેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને ટ્રેડિશનલ એમ ત્રણ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય બી.ડી.પંડ્યામીનાબેનઆયેસાબેનદિપાલીબેનરેનિષાબેન તેમજ રજીયાબેન વગેરેએ જેહમત ઉઠાવેલ હતી






Latest News