મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં થનગનાટ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં થનગનાટ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

માં આદ્યાશકિત નવદુર્ગાનાં નવલા નો૨તા ચાલી રહ્યા છે. ત્યારે નવયુગ શૈક્ષણિક સંકુલમાં કે.જી. થી લઈને કોલેજ સુધીનાં તમામ વિધાર્થીઓ માટે થનગનાટ નવરાત્રીના કાર્યક્રમનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માં આદ્યાશકિતને છપ્પનભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને વિધાર્થીઓ, વાલીઓ તેમજ સ્ટાફે રાસગ૨બાની મોજ કરી હતી ત્યારે સારા ૫૨ફોમન્સને ધ્યાનમાં લઈ અલગ-અલગ ગૃપને અલગ-અલગ નંબર આપવામાં આવેલ હતા તેમજ પ્રિન્સ-પ્રિન્સેસવેલ ડ્રેસબેસ્ટ એકશન વગેરે અને તેઓને ગિફટમોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી જેથી કરીને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા દ્વારા વિદ્યાર્થીઓએ સહિતનાઓને અભિનંદન આપવામાં આવ્યા હતા






Latest News