મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલનરાસોત્સવમોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન

મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ – ભગીનીઓના ગ્રુપ પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાએ સ્નેહમિલનરાસોત્સવમોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચતુવિર્ધ કાર્યક્રમમાં શિક્ષકોને પરિવાર સાથે હાજર રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે

સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલનરાસોત્સવમોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું દૈદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ રામેશ્વર પાર્ટી પ્લોટરવાપર ઘુનડા રોડમોરબી ખાતે તા. ૫ ઓક્ટોબરના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાથી પાટીદાર સમાજની રાજકીયસામાજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતમાં યોજાશે. જેમાં તેજસ્વી તારલાઓનેતાજેતરમાં નિવૃત થયેલા શિક્ષકો તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા પાટીદાર કર્મવિરોનું સન્માન કરવામાં આવશે આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયારાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાધારાસભ્ય લલિતભાઈ કગથરામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલમોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારામોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલામોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયામોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિત હાજર રહેશ






Latest News