મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

મોરબીના અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ યોજાયો


SHARE











મોરબીના અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ યોજાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદય નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત પથ સંચાલન, શસ્ત્ર પૂજન અને વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો હોદ્દેદારો અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિજયા દશમીના દિવસે સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક જગ્યાએ પહેલા વિજયા દશમી  ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ વધુમાં વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લઈ શકે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ તે માટે થઈને મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર છ જેટલા કાર્યક્રમો વિજયા દશમી સુધીમાં આયોજન કરવામાં આવ્યું છે






Latest News