મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માશાંતિ અર્થે યજ્ઞ તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યજ્ઞના આચાર્ય પદે જીતુભાઇ પીઠડ વાળા હાજર રહ્યા હતા અને તેમણે ધાર્મિક વિધિ કરાવી હતી ત્યારે અનિલભાઈ મહેતાહસુભાઈ પંડયા, ભુપતભાઇ પંડ્યા, મુકુંદભાઈ જોશી, ચિંતન ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતાનિરજભાઈ ભટ્ટ, જગદીશભાઈ દવેમહેશભાઈ ભટ્ટ, એન.એન. ભટ્ટ, દીપકભાઈ દવે, દિનેશભાઇ રાવલ, યગ્નેશ જાની, કિરણબેન ઠાકરજયશ્રીબેન જોશી તેમજ સમાજના અગ્રણીઓ, જુદીજુદી સંસ્થાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માટે મનોજભાઈ પંડ્યા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News