મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારે નવલખી રોડ ઉપર આવેલ મચ્છોયા આહીર સમાજ વાડી ખાતે બપોરે દોઢ વાગ્યે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના અધિકારીઓએ અને આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડવવાણીયા રામબાઈમાં ની જગ્યાના મહંત કિશનદાસજી મહારાજભાવનગર અધિક કલેકટર જયશ્રીબેન એન. જરૂરાજકોટ ઝોન આરએમસી ઓફીસના એડીશનલ કલેકટરઅમદાવાદના આસી. કમિશ્નર નિર્મલભાઈ ગોગરાકરજણ પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રાગારીયાધારના મામલતદાર રાણાભાઇ લાવડીયા તેમજ ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીમુબેન ડાંગરમોરબી પાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ ચેરમેન પ્રકાશભાઈ ચબાડઅને પાલિકાના સભ્ય બ્રિજેશભાઈ કુંભરવાડિયા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનવવાણીયા મહંત પ્રભુદાસજી મહારાજમોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરમાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલઆહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલપૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા અને મહેન્દ્રભાઈ કચોટ સહિતના લોકો હાજર રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અજયભાઈ ડાંગરઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરરમેશભાઈ હુંબલ અને રણધીરભાઈ ડાંગર તેમજ મંત્રી મયુરભાઈ ગજીયાસહમંત્રી વિનયભાઈ વાંકરાજેશભાઈ મંઢવિજયભાઈ કાનગડખજાનચી ગૌરાંગભાઈ ગોહેલસંગઠન મંત્રી હિતેશભાઈ ડાંગર અને વિશાલભાઈ ડાંગર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

પોસ્ટ દ્રારા આધાર મોબાઇલ અપટેડ સ્પેશિયલ કેમ્પ

મોરબી  મેઈન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૧-૯ ને બુધવારથી તા.૨૪-૯ ને શનિવાર સુધી સવારે ૭-૩૦ થી બપોર ના ૧૨ સુધી આધારકાર્ડમાં મોબાઇલ નંબર નાખવા માટેનો સ્પેશિયલ કેમ્પ મેઈન પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં ટોકન વગર તુરંત કામગીરી કરી આપવામાં આવશે.જેથી આ કેમ્પનો મોરબીની જનતા બહોળી સંખ્યામાં લાભ લે તે માટે મોરબી એમડીજી પોસ્ટ માસ્તર વર્ષાબહેન મહેતાએ યાદી દ્વારા અપીલ કરવામાં આવેલ છે






Latest News