મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું આયોજન

છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે ગુજરાતભર નવરાત્રીના આયોજન કરવામાં આવતા ન હતા જો કે, ચાલુ વર્ષ સરકાર દ્વારા નવરાત્રીની ઉજવણીને મજૂરી આપવામાં આવી છે જેથી કરીને મોરબીમાં રોટરી ક્લબ દ્વારા થનગનાટ-૨૦૨૨ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

દુનિયાનો સૌથી લાંબો ચાલતો તહેવાર એટ્લે નવરાત્રી. આગામી નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે જેથી કરીને ખેલૈયાઑ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોરબીમાં અલગ અલગ સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં રોટરી કલબ દ્વારા તા ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકે લીલાપર રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે થનગનાટ-૨૦૨૨  રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો તથા કપલ્સ માટે પ્રિન્સ-પ્રિન્સેસ, વેલ ડ્રેસબેસ્ટ પરફોર્મન્સ સહિતના ઇનામો પણ રાખવામા આવેલ છે અને ખેલૈયાઓ સાથે દર્શકો માટે પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે રોટરી કલબના પ્રમુખ અશોકભાઈ મહેતાસેક્રેટરી રશેષભાઈ મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦) ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News