તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ બાદ હવે હોદેદારોની વરણી


SHARE











મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ બાદ હવે હોદેદારોની વરણી

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પહેલા થોડા દિવસો પહેલા પ્રમુખ તરીકે દશરથસિંહ ઝાલા (દશુભા)ની વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે મોરબી જિલ્લા રાજપૂત સમાજના અન્ય હોદેદારોની વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે દશરથસિંહ ઉદેસિંહ ઝાલાની વરણી પ્રથમ કરવામાં આવી હતી ત્યાર બાદ તેની ટીમ બનાવવામાં આવી છે જેમાં મહામંત્રી તરીકે મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા(વિરપરડા), ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા(ચાંદલી), ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા(શકતશનાળા), ગજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા(કીડી), જશવંતસિંહ લધુભા ઝાલા (કટુડા), વિરપાલસિંહ નાથુભા ઝાલા (પંચાસર), હરદેવસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રવાપર નદી), શક્તિસિંહ ભુપસિંહ ઝાલા (ચરાડવા) વાંકાનેર, મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા (શિરોઇ), નિર્મળસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (મોટા દહિંસરા) માળીયા, જયરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (નાના રામપર) ટંકારા, સહમંત્રી પદે શક્તિસિંહ ફુલુબા જાડેજા (પીલુડી), જીતેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (બેલા),ક્રિપાલસિંહ જયુભા જાડેજા (સાપર), પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), અજીતસિહ રઘુભા ઝાલા (વાઘપર), શૈલેન્દ્રસિંહ દિલુભા પરમાર (થોરાળા), જયદીપસિંહ વિક્રમસિંહ ઝાલા (અરણીટીબા), હરદેવસિંહ વિક્રમસિંહ પરમાર(જુના દેવળીયા), અજયરાજસિંહ વેલુભા રાઠોડ (વેજલપર) માળીયા, જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા (ખીજડીયા), સંગઠનમંત્રી પદે કર્મરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (મોટા ભેલા), રાજેન્દ્રસિંહ ગગુભા સોઢા (મોટી ભલસાણ), વિશ્વરાજસિંહ કિરીટસિંહ જાડેજા (મોટા વાગુદળ), અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ જાડેજા (બેલા), અજયસિંહ રમુભા જાડેજા (જાખર), બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (અડવાળ), ઋષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (ભાયાતી જાંબુડીયા), મયુરસિંહ નવસિંહ ઝાલા (અંજાર) હળવદ, રવિરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (વાધરવા) માળીયા, ચંદ્રરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (વીરપર) ટંકારા, ખજાનચી અને સહ ખજાનચી પદે ગીરીરાજસિંહ દાદુભા જાડેજા (ખાનપર), હરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (વીરપરડા), અનિરૂધ્ધસિંહ કસરુભા ઝાલા (પંચાસર), રાજદિપસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (સાદુળકા), ગીરીરાજસિંહ દોલુભા જાડેજા (વાધરવા)ની નિમણુંક કરવામાં આવી છે.

તેમજ કારોબારી સભ્ય તરીકે હરદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (કોટડાનાયાણી), જયેન્દ્રસિંહ માધુભા જાડેજા (કોઠારીયા), સિધ્ધરાજસિંહ ઘેલુભા ઝાલા (કીડી), દિલીપસિંહ કેશુભા જાડેજા (કુંતાસી), જયપાલસિંહ ગાંડુભા ઝાલા (જોધપર ઝાલા), લખધીરસિંહ અનુભા ઝાલા (નાના રામપર), કૃષ્ણસિંહ મનુભા જાડેજા (લુટાવદર), શિવભદ્રસિંહ વનરાજસિંહ પરમાર (મુળી), જયદિપસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (વીરપરડા), રાજભા ભરતસિંહ ઝાલા (નાની વાવડી), ઓમદેવિસિંહ જદુવીરસિંહ જાડેજા (ગુંગણ), યોગરાજસિંહ ભરતસિંહ ઝાલા (સાદુળકા), મહાવિરસિંહ વિક્રમસિંહ ઝાલા (સાદુળકા), ઓમદેવસિંહ રાજભા જાડેજા (બેલા), યોગરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (કીડી), ગીરૂભા હરપાલસિંહ જાડેજા (વડાળી), વિક્રમસિંહ નટુભા જાડેજા (મોટા દહિંસરા), પ્રદિપસિંહ બટુકસિંહ ઝાલા (શકત શનાળા), હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા (શક્ત શનાળા), દિગુભા જશુભા ઝાલા (શકત શનાળા), ભરતસિંહ હઠીસિંહ વાળા (વાલાસણ), પુષ્પરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા (મોટા રામપર), વિરાજસિંહ રણુભા ઝાલા (પીપળી), બ્રિજરાસિંહ નાનભા ઝાલા (પંચાસર), પુષ્પરાજસિંહ નિર્ભયસિંહ ઝાલા (પંચાસર), બલભદ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ખેવારીયા), યુવરાજિસંહ ભાવુભા જાડેજા (કેરાળી), જયરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા (આંબલીફળી), સતુભા રમુભા ઝાલા (માલણીયાદ), નરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ગુંગણ), કુલદીપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (આંબલીફળી), પ્રદ્યુમનસિંહ જેઠુભા જાડેજા (ખાનપર), મયુરસિંહ રવુભા જાડેજા (સો-ઓરડી), જયદેવવિસંહ જયુભા ગોહીલ (સો-ઓરડી), શક્તિસિંહ ઉદેસિંહ જાડેજા (કરાળી), પ્રદ્યુમનસિંહ ખુમાનસિંહ ઝાલા(એંજાર), યશપાલસિંહ લખધીરસિંહ રાણા (લીયા), જગદીશસિંહ સાવરૂભા ઝાલા (પીપળીયા રાજ), મયુરસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (રંગપર), વિશ્વરાજસિંહ વનરાજસિંહ ઝાલા (કોડી), યોગીરાજસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા (રાતીદેવળી) અને ધ્રુવરાજસિંહ દિગ્વિજસિંહ જાડેજા (વાધરવા)ની નિમણુંક કરવામાં આવી છે.






Latest News