મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂલા પડેલ બાળકને પોલીસે પરિવાર પાસે પહોચાડ્યો


SHARE









મોરબીમાં ભૂલા પડેલ બાળકને પોલીસે પરિવાર પાસે પહોચાડ્યો

મોરબીના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ પાસેથી એક બે વર્ષનો બાળક ભૂલો પડી ગયેલ હતો જેની ૧૦૦ નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બે વર્ષનો બાળક દાનિશ સોહીલભાઈ તેના વાલી જે હાલ ક્રિષ્ના પાર્ક સોસાયટી વાવડી રોડ ખાતે રહે છે તેને જાણ કરી હતી અને ભૂલા પડી ગયેલ બાળકને તેમના વાલી પાસે પહોચડ્યો હતો આ કામગીરીમાં એ ડિવિઝન પોલીસની ટીમના ભરતભાઈ ઠાકરશીભાઈ બાવળીયા તેમજ દિલીપભાઈ જીવાભાઈ છૈયાએ કૃ હતી






Latest News