મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાયો

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી હતી.  શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ નિમિતે સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે સવારે ધ્વજા રોહણ, પુર્ણાહુતી પૂજા વિધિ, અખ્ખો, પજંડા, આરતી તેમજ પલ્લવ અને બાદમાં બપોરે ભંડારો પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો તેમજ સાંજે વાવડી રોડ પરના ગોકુલફાર્મ ખાતે ભેહરાણા સાહેબ, જ્યોત પર્વન અને ભંડારો પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જે મહોત્સવમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધાર્મિક મહોત્સવનો લાભ લઈને તેમજ ભંડારા પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી મહોત્સવમાં સિંધી સમાજ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા






Latest News