મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એ નેગેટિવ બ્લડની યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપી


SHARE







મોરબીમાં એ નેગેટિવ બ્લડની યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપી

મોરબીમા ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. કારણ કે, યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીમા ચાર વર્ષથી લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પુરી કરવા ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે ત્યારે આજે મોરબીની પેથાપરા હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ પુજાબા યોગીરાજસિંહ ઝાલાને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની જરૂરીયાત ઉભી થઈ જતા તેમના પરિવાર દ્વારા યુવા આર્મી ગ્રુપના સભ્ય લખનભાઈ હડીયલનો સંપર્ક કર્યો હતો અને લખનભાઈ હડીયલ દ્વારા યુવા આર્મી ગ્રુપના જીગરભાઈ પરમાર તથા અજયભાઈ હડીયલ તથા મોરબી સતવારા બ્લડ ગ્રુપના કમલેશભાઈ સોનાગ્રા તથા શિવજીભાઈ હડીયલને જાણ કરીને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની ચાર બોટલ બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી જે બદલ દર્દીના પરીજનો દ્વારા બંને ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે ગ્રુપ એડમિન દ્વારા બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે કે કોઈકની જરૂરિયાત સમયે રક્તદાન માટે થયને જોડવા માટે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News