મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી


SHARE







મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી

મોરબી જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલબોલો સરકારએટલે કે લોકશાહીમાં તો જનતા જ માલિક અને જનતા જ સરકાર છે. તે મુજબ ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના સીનીયર પ્રભારી અશોક ગહેલોતજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કાર્યકમ બોલો સરકાર દ્વારા લોકોની વચ્ચે જઈનેલોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે ,કોંગ્રેસ પોતાનો મેનીફેસ્ટોલોકો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નોનો સમાવેશ કરીને મેનીફેસ્ટો બનાવવા માટે ચાલુ કરેલ છે

આ કાર્યકર્મ અંતર્ગત મોરબી જીલ્લા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના  મેનીફેસ્ટો કમિટીના મુખ્ય કન્વીનર તરીકે દીપક બાબરિયા  દ્વારા ડો.લખમણ ભાઈ કંઝારિયાની નિમણુક કરેલ છે. તેમજ રાજકોટ ડીવીજનના કન્વીનર તરીકે કાન્તિલાલ ડી.બાવરવાની નિમણુક કરેલ છે. તેથી મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના સભ્યો દ્વારા જયંતીભાઈ જે.પટેલની અધ્યક્ષતામાં કાન્તિલાલ બાવરવાની તેમજ ડો.લખમણભાઈ કંઝારિયાની હાજરીમાં  આગામી યોજાનાર બોલો સરકાર કાર્યકર્મનું આયોજન નક્કી કરવામાં આવેલ છે આ કાર્યકમમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા તેમજ પ્રદેશના આગેવાનો હાજરી આપનાર છે. જેથી કોંગ્રેસના દરેક કાર્યકર તેમજ જીલ્લા અને પ્રદેશના આગેવાનો અને નાગરીકો ઉપસ્થિત રહેશે. છેલ્લે યોજાયેલ મીટીંગમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ પટેલ, જિલ્લાપ પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ હુંબલમોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામભાઈ રબારીમોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબીયાજિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગોધાણીભાવેશભાઈ સાવરિયામહેન્દ્રસિંહ ઝાલાહનીફભાઈ પાયકજશુભાઈ ગોહેલઅરવિંદભાઈ આંબલીયામહમદભાઈ કડીવારજીતુભાઈ ગોસરારાજુભાઈ કાવરદુષ્યંતભાઇ ભૂતવિગેરે હાજર રહ્યા હતા તેમ મોરબી જીલ્લા મેનીફેસ્ટો કમિટીના કન્વીનર ડો.લખમણભાઈ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News