મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના રોટરી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતાઓએ યુનિફોર્મ અર્પણ કર્યા


SHARE







મોરબીના રોટરી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતાઓએ યુનિફોર્મ અર્પણ કર્યા

મોરબીની આસપાસમાં આવેલા ઉદ્યોગમાંથી ઘણા દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દર વર્ષે શૈક્ષણિક કીટ અને યુનિફોર્મ આપવામાં આવે છે આવી જ રીતે મોરબી નજીકના રોટરીગ્રામની સરકારી પ્રાથમિક શાળામાં દાતા તરફથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવેલ છે જેની માહિતી આપતા શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ વી.સરડવાએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા ૬૯ જેટલા વિદ્યાર્થીઓને લિઓલી સિરામિક પ્રાઈવેટ લીમીટેડ કંપની તરફથી દરેક વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવામાં આવેલ છે આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ હર્ષદભાઈ પાંચોટિયા અને ગ્રામ પંચાયત સરપંચ  જયશ્રીબેન છત્રોલા સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપનારા લિઓલી સિરામિક પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સંચાલકોનો આભાર વ્યક્ત કરેલ છે




Latest News