મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી  સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી  સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહ યોજાશે ત્યારે વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવશે અને આ માટે જરૂરી ફોર્મ મેળવવા અને પરત કરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૧૧/૯ ના રોજ લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે અને લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાનાર સરસ્વતિ સન્માન સમારોહમાં ધો.૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તેમજ ઇનામો આપવામાં આવશે તેના માટે સંસ્થાના પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાએ જણાવ્યુ છે કે, ફોર્મ લેવા અને ભરવા માટેની છેલ્લી તા.૧/૯ નક્કી કરવામાં આવી છે અને આ ફોર્મ મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદીર વાળી શેરી), દરીયાલાલ આલુ ભંડાર ( નવા ડેલા રોડ) તેમજ કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ (નવા બસ સ્ટેન્ડની સામે) આપવાના રહેશે વધુ માહીતી માટે પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાના તથા પ્રોજેકટ ચેરમેન રવિભાઇ કોટેચાનો સંપર્ક કરવાનો રહેશે




Latest News