મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવે છે આવી જ રીતે આગામી તા. ૩૧ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

રાજપૂત સમાજ દ્વારા ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થી તેમજ વિવિધ ક્ષેત્રેમાં સિધ્ધી મેળવનારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ તકે શંકરસિંહ વાઘેલાકિરીટસિંહ રાણાકીર્તિસિંહ વાઘેલાભુપેન્દ્રસિંહ ચુડાસમાપ્રદિપસિંહ જાડેજાધર્મેન્દ્રસિંહ જાડેજાવિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહ જાડેજાગીતાબા જાડેજાગાયત્રીબા વાઘેલાઆઈ.કે. જાડેજાડો. રુદ્રસિંહ ઝાલાઅશોકસિંહ પરમારદેવેન્દ્રસિંહ ઝાલામહાવીરસિંહ ઝાલાપૃથ્વીસિંહ જાડેજાપી.એમ.જાડેજાડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સમાજના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News