મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી


SHARE







મોરબીના જલારામ મંદિરે પ્રસાદ યોજી સતવારા યુવાને કરી જન્મદિનની ઉજવણી

મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સતવારા સમાજના અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા દ્વારા તેમના ૩૭માં જન્મદીનની ઉજવણીના ભાગ રૂપે સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને સેવાકીય કામ સાથે જન્મદિન ઉજવાયો હતો આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણીભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છઅનિલભાઈ રાચ્છહસુભાઈ પંડિતપપ્પુભાઈ ચંડીભમરદીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ તેની સેવાને બિરદાવી હતી




Latest News