મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની નીચીમાંડલ તાલુકા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેતા ડીપીઇઓ


SHARE







મોરબીની નીચીમાંડલ તાલુકા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેતા ડીપીઇઓ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા તેમજ બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા દ્વારા  નીચીમાંડલ તાલુકા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી ત્યારે સ્કૂલ ઓફ એક્સેલન્સી અંતર્ગત માપદંડની ચકાસણી કરવામાં આવી હતી તેમજ એફએલએન અને સામયિક કસોટીમાં શાળાના તમામ ધોરણના બાળકો સાથે સીધા સંવાદ અને  પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને શાળાના બાળકોની એફએલએનમાં પ્રગતિની ચકાસણી કરવામાં આવી અને સામાયિક કસોટીની આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બાળકોના વાંચનગણનલેખન સંદર્ભે ગુણવત્તા સુધારણા  માટે આગામી આયોજન માટે દિશાસૂચન કરવામાં આવ્યું હતું તેવું સિઆરસો કોર્ડિનેટર ચંદ્રકાન્તભાઈ બાવરવાએ જણાવ્યુ છે




Latest News