હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


SHARE









મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવ દિવસીય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી રાખવામાં આવી હતી અમે રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરસનભાઈ દેત્રોજા પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે શિવ પૂજા તેમજ નવ દિવસીય ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લોકોએ લાભ લીધો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરભેરામભાઈ, ભુદરભાઈ, હરજીભાઈ અને લાભુભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી તેવું સેવક મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે.




Latest News