મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત


SHARE







મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત

મોરબી નગરપાલિકામાં કથીક ભષ્ટ્રાચારમાં લાલો કળા કરી ગયો છે તે બાબત યોગ્ય તપાસ કરવા માટે એસીબીના નિયામકને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખ પતિ દ્વારા    ટકા કમિશન લાલો લઇ ગયો છે તેવી વાત કરવામાં આવી છે તે લાલો કોણએ  તપાસનો વિષય  છે અને લાલો  ઉફ લાલાભાઈ કાળુભાઇ પરમાર નહિ પરંતુ તે કોઈ અન્ય  કોન્ટ્રાકટર હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને પાલિકામાં કયો લાલો કળા કરી ગયો છે તેની તપાસ કરવામાં આવે અને પાલિકામાં ચાલતા બેફામ ભષ્ટ્રાચારમાં લેવાતી ટકાવારીમાં કોણ કોણ સામેલ છે તેની હક્કિત બહાર લાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News