મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ


SHARE







મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ

મોરબી જીલ્લામાં બીજા રાજ્યમાંથી ઘણા મજૂરો રોજગારી માટે આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર અને માળીયામાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદે દ્વારા  રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં રોજગાર માટે ઘણા લોકો આવે છે તેને વાંકાનેર અને માળીયા તાલુકામાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પસાર થાય છે જો કે તેને રોકવામાં આવતી નથી જેથી કરીને તેને ત્યાં સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરેલ છે જેમાં ખાસ કરીને ઓખા, હાપા, સોમનાથ સહિતની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરની સુવિધા વધે તેમ છે જો કે, આ માંગણીને ધ્યાને લાવીને તેનું નિરાકરણ નહીં લવાવવામાં આવે તો રેલ રોકોઆંદોલન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News