મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે કુંડારિયા પરિવાર દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના ગાળા ગામે કુંડારિયા પરિવાર દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાયો

મોરબીના ગાળા ગામે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાના પરિવાર દ્વારા રામામંડળનુ આયોજન કરેલ હતું અને તેની સાથે ગામમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેનો ગામના લોકો તેમજ આસપાસના ગામના લોકોએ લાભ લીધો હતો આ તકે માળીયાના રસંગપર ગામના મંડળ દ્વારા લોકોની સમક્ષ કાર્યક્રમ રજૂ કર્યો હતો




Latest News