રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ૫૧ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપી જમીન મુક્ત


SHARE





મોરબીમાં ૫૧ લાખની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપી જમીન મુક્ત

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પકડવામાં આવેલા આરોપીની જમીન અરજી મૂકવામાં આવી હતી તે ગુનામાં આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી કાજારિયા  લેમીનેટ પ્રા.લી.નાં મેનેજરે સરમાઈકાની ૫૧ લાખની શિટો નેપાલ ટ્રક મારફતે મોકલાવેલ હતી જે આરોપી ટ્રક ડ્રાઈવરે નેપાલ નહિ પહોંચાડી છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે આરોપી કિશનસિંહ રાજેશસિંહ રામાંશંકરની ધરપકડ કરવામાં આવેલી હતી. જે કામે મોરબીના વકીલ બી.કે. ભટ્ટ તથા જી.ડી.વરિયાએ આરોપીની જામીન અરજી નામદાર સેશન્સ અદાલત સી.જી.મહેતાની કોર્ટમાં દાખલ કરેલી હતી અને વકીલ ધારદાર દલીલ, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને લઇ આરોપી કિશનસિંહ રાજેશસીંહ રામાશંકરને આરોપી સામે પ્રાઇમાફેસી કેસના હોઈ ફરિયાદમાં આરોપીની નામના હોઈ, આરોપીને રૂપિયા ૨૫,૦૦૦ જામીન અને ભારત દેશની હદ અદાલતની પરવાનગી વગરના છોડવા અને પુરાવા સાથે ચેડાં નહિ કરવાની શરતે જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે.






Latest News