રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના રોટેરીયન પરમાર રૂપેશનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા સન્માન


SHARE





મોરબી રોટરી ક્લબના રોટેરીયન પરમાર રૂપેશનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્રારા સન્માન

રોટરી ક્લબ ૩૦૬૦ ના ડિસ્ટ્રિક્ટ  ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર જીજ્ઞેશ અમૃતિયા મોરબી રોટરી ક્લબની મુલાકાતે આવેલ તે દરમિયાન ૨૦૨૦-૨૧ નો ક્લબ સર્વિસનો એવોર્ડ મોરબીના રોટેરીયન પરમાર રૂપેશ (કવિ જલરૂપ) ને સંતોષ પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવેલ હતો. આ સમયે મોરબી રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસિડન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા તેમજ રોટરી ક્લબના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News