મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE











હળવદ અને વાંકાનેરમાં જુગારની બે રેડ: નવ જુગારી ૨૮૧૦૦ ના મુદામાલ સાથે પકડાયા

હળવદના ભવાની નગર વિસ્તારમાં અને વાંકાનેરના પુલદરવાજા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૨૮૧૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફ પ્રેટ્રોલીંગમાં હતો ત્યારે રતિદેવરી ગામ પાસે સીમમાં જુગાર રમતા હોવાની કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને બાતમી મળી હતી જેના આધારે રેઈડ કરતા ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા, નાથાભાઈ વાલજીભાઈ મઢેસાણીયા, મનસુખભાઈ ઉફે મનોજ પ્રભુભાઈ કારેલીયા અને રમેશભાઈ ઉર્ફે ભુપત વિભાભાઈ ફાંગલીયાની રોકડા ૧૨૯૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

તો હળવદના ભવાની નગર વિસ્તારમાં ગોગજી ઉર્ફે ગીની નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ઘોડીપાસાનો જુગાર રમતા ગગજીભાઈ ઉર્ફે ગીની પ્રજાપતિપ્રકાશગીરી ઉર્ફે પકો ગોસાઈઅલ્તાફ મુસાભાઇ સંધિબજરીયો ઉર્ફે વિનાભાઈ જખાણીયા, ધર્મેશ ઉર્ફે અટલ પ્રદીપભાઈ જોશી રહે. બધા જ હળવદ વાળાની પોલીસે ૧૫૨૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે






Latest News