રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના બાર નાલા પાસે ડમ્પર ચાલકે બ્રેક લગાવતા કાર પાછળ ઘૂસી ગઈ: પિતા-પુત્રીને ઇજા


SHARE





ટંકારાના બાર નાલા પાસે ડમ્પર ચાલકે બ્રેક લગાવતા કાર પાછળ ઘૂસી ગઈ: પિતા-પુત્રીને ઇજા

રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના બાર નાલા નજીક આઇવા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળના ભાગમાં આવી રહેલ કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી જેથી કરીને કામમાં બેઠેલ પિતા-પુત્રીને ઇજા થવાથી તેને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તેનું વાહન લઈને નાશી ગયો છે હાલમાં ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News