મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત


SHARE





મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર છે જેથી કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ભંગાર રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કેવાવડીના ટારાથી ગોરખીજડીયાવનાળીયામાનસરનારણકા સુધી જે ડામરપટી છે. તેમાં ડામર શોધવાઓ પડે તેવો ઘાટ છે અને વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News