મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં કોલેજ વિભાગ અને બિન શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી મોરબીના બેલા (આ.) ગામેથી સગીરાનું અપહરણ મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત શહીદ દિને રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે ૯ થી ૨ સુધી યોજવામાં આવ્યો હતો તેમા મુખ્ય અતિથિ તરીકે સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિતિ રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકોએ રક્તદાન કર્યું હતું






Latest News