મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાયું 


SHARE









મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરાયું 

વિશ્વ ચકલી દિવસ અને અબોલ જીવ પશુ-પક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મોરબીના રવાપર રોડ ઉપરના સેલ પેટ્રોલ પમ્પ ખાતે ચકલીઓ માટે માટીના ૨૦૦ જેટલા માળા તેમજ પક્ષીઓ માટે પાણી-ચણ માટે માટીના કુંડા સાથે તેના સ્ટેન્ડ અને પૂઠાના ચકલીના માળાઓનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા કરવામાં આવતી આ સેવામાં કોઈને સહભાગી થવું હોય તો ભેટ સંસ્થા દ્રારા સ્વીકારવામાં આવે છે તેવું હોદેદારોએ જણાવ્યુ છે આ તકે સંસ્થાના પ્રમુખ ડો.પ્રેયસ પંડયાતુષાર દફતરીરમણીકભાઈ ચંડીભમરઅંકુર પોપટજયદીપભાઈ સહીતના મેમ્બરો હાજર રહ્યા હતા.






Latest News