જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ પાસે આવેલ રામ ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીના ભડિયાદ પાસે આવેલ રામ ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મેહતા દ્વારા જુદાજુદા વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે માતા પિતા અને વતન પ્રત્યેની લાગણીથી શારદાબેન ચંદુલાલ શાહ (મોરબી) હાલ બેંગલોર રહેતા ઉમેશભાઈ શાહ દ્વારા ડો હસ્તીબેન મેહતા દ્વારા યોજવામાં આવેલ ૭૯ માં કેમ્પમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને આ કેમ્પ શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ ભડિયાદ મોરબી ખાતે રાખવામા આવ્યો હતો જેમાં દર્દીને ત્રણ દિવસ દવા ફ્રી આપવામાં આવેલ હતી અને જરૂરિયાત મુજબ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરવામાં આવેલ હતા આ કેમ્પને સફળ બનાવવા ઇન્ડસ્ટ્રીઝના માલિક મનસુખભાઈ અદ્રોજા, હંસરાજભાઇ અદ્રોજા અને સ્ટાફ તેમજ ચંદ્રલેખાબેન મેહતારશ્મિનભાઈ દેસાઈકૌશિકાબેન રાવલ, જીગર ભટ્ટએ જહેમત ઉઠાવી હતી.






Latest News