મોરબીમાં હરિયાળી ક્રાંતિ માટે મહાનગરપાલિકા 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરશે: મેયર ઉત્તમ સુરાણી દારૂની રેલમ છેલમ: મોરબીમાં કાર પલટી મારી જતાં વહેલી સવારે દારૂની હેરફેરીનો થયો પર્દાફાશ ! ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં પોલીસ ચોકીની બાજુમાં ત્રણ કવાટરમાં ચોરી !


SHARE





મોરબી સિવિલમાં પોલીસ ચોકીની બાજુમાં ત્રણ કવાટરમાં ચોરી !

મોરબી સિવિલ હોસ્પિટલમાં લોકોની તેમજ સ્ટાફની સલામતી માટે પોલીસ ચોકીને કાર્યરત કરવામાં આવી છે જો કે, આ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ત્રણ કવાટરને તસ્કરે નિશાન બનાવ્યા હતા અને રવિવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ચોરીની ઘટનાને અંજામ આપેલ હતો ત્યારે એક કવાટરમાં તસ્કરને ફોગટ ફેરો થયો હતો અને એકમાં કશું હાથે લાગ્યું ન હતું જો કેએક કવાટરમાં મહિલા સૂતી હતી ત્યારે તસ્કરે ઘરમાં પ્રવેશ કરીને ત્યાંથી મોબાઇલની ચોરી કરી હતી અને કબાટ ખોલતા અવાજ થતાં મહિલા જાગી ગઈ હતી જેથી કરીને તસ્કર ત્યાંથી નાશી ગયો હતો આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી નથી






Latest News