ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ


SHARE





મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઇ

ગુજરાત સરકાર રમત-ગમત યુવક સેવા વિભાગ અને મોરબી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત ૧૧ મો તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધા મોરબીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવેલ હતી ત્યારે રમત-ગમત અધિકારી શ્રીમતી પ્રવિણાબેન પાંડાવદરા, કન્વીનર બી.આર. તથા સ્થળ સંચાલક પ્રવીણભાઈ દંતેસરિયા હાજર રહ્યા હતા અને u-૧૪, u-૧૮ અને open  વિભાગના ભાઈઑ –હેનોના વિભાગની કુલ ૩૫ ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ખેલદિલીપૂર્વક તમામ સ્પર્ધકોએ ખેલદિલી સાથે રમત રમી હતી  સ્પર્ધાઓ પૂર્ણ થયાના અંતમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંચાલક નિર્ગુણજીવનદાસજી સ્વામીએ સૌને આશીર્વચન આપ્યા હતા 






Latest News