મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમૂહમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોવાનું આયોજન કરાયું


SHARE





મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમૂહમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોવાનું આયોજન કરાયું

કાશ્મીરી પંડિત (ભૂદેવો) ઉપરના લાગણીસભર વિષય ઉપર બનેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સિનેમા ઘરમાં સમૂહમાં જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ સ્કાય સિનેમા ખાતે ભૂદેવો આ એકત્રિત થયા હતા અને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ સાથે નિહાળી હતી આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરવામાં આવેલ છે અને મોરબી બ્રહ્મસમાજના ૧૯૦ કરતા પણ વધુ લોકો સાથે ફિલ્મ જોવા માટે ગયા હતા તેવું મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીએ જણાવ્યુ છે






Latest News