મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે ધ  કાશ્મીર ફાઇલ નો ખાસ શો યોજાયો


SHARE







મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે ધ  કાશ્મીર ફાઇલ નો ખાસ શો યોજાયો

કાશ્મીરી પંડિતો ઉપરના અમાનુષી અત્યાચારની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ત્યારે આ ફિલ્મ મોરબીના પ્રબુદ્ધ નાગરિકો નિહાળી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્કાઈ મોલ ખાતે ખાસ શોનું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ભાજપના મહિલા મોરચાના અગ્રણી મંજુલાબેન દેત્રોજા તથા તેમની ટીમઆરએસએસ સંચાલીત વિદ્યાભરતી સંસ્થા શિશુમંદિરના ૯૦ શિક્ષણ ગણટ્રસ્ટીવ્યવસ્થાપકો જ્યંતીભાઈ રાજકોટિયાડો.ગઢિયાડો.લતાબહેન ગઢિયાડો.ચિરાગભાઈ આઘારાક્લોક એશો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી,મોરબી પ્રેસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ જોશી તથા તમામ પત્રકારો અને શિક્ષકસંઘના પ્રમુખ દિનેશભાઇ વડાસોલા સહિતના બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા અને કાશ્મીરી પંડિતોની દર્દનાક દાસ્તાનને સાક્ષાત્કાર કરાવતી આ ફિલ્મ જોઈ હતી. તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેકાશ્મીરમાં પંડિતો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ રાક્ષસોને પણ તેવો અમાનુષી અત્યાચાર કર્યો હતો અને મોટાપાયે હિંસા આચરવામાં આવી હતી. પરિણામે અનેક કાશ્મીરી પંડિતો શહીદ થયા હતા અને ઘણા હિજરત કરવા મજુબર બન્યા હતા. જે માત્ર ફિલમમાં જોઈને પણ શરીરમાંથી કંપારી છૂટી જાય છે તો પછી જેને તેનો સામનો કરવો પડ્યો હતો તેની સ્થિતિ શું થઈ હશે તેના વિચાર કે કલ્પના કરવી પણ અશક્ય છે






Latest News