મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો


SHARE





હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૨૦૦  બાળકોએ ભાગ લીધો હતો. અને બાળકોને દોડજેરી દડોદોરડા કુદ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારે શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા   શાળાના આચાર્યએ આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને જુદીજુદી રમત સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીમહેશ્વરી હોસ્પિટલમોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને આ ઉપરાંત શાળાના શિક્ષક મનીષાબેન વી.રૂપાલાએ પોતાના પિતાજીની તિથિ નિમિતે તમામ બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું.






Latest News