હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબીમાં ઉત્સવ જેવો માહોલ


SHARE









પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબીમાં ઉત્સવ જેવો માહોલ

પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલાય દિગ્ગજોની હાર થયેલ છે અને આ ચુંટણીમાં દિલ્હીની જેમ સ્પષ્ટ બહુમતી સાથે આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયાની આગેવાનીમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યું પાસે ફટાકડા ફોડી અને મીઠાઈથી મો મીઠા કરાવીને વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મહામંત્રી સંજયભાઈ ભટાસણામોરબી આપ મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જશવંતભાઈ કગથરા, ચેતનભાઈ લોરીયા, સરસાવડિયા જયદીપભાઈ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા, આઈ.ટી.ઈન્ચાર્જ પ્રદિપભાઈ ભોજાણી, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલા તેમજ આમ આદમી પાર્ટીના મહિલા અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News