મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ભાજપે વિધાનસભાની ચુંટણીમાં ચોક્કો ફટકારતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી કરાઇ


SHARE







ભાજપે વિધાનસભાની ચુંટણીમાં ચોક્કો ફટકારતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી કરાઇ

દેશના પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેથી કરીને દેશમાં ભાજપ દ્વારા ઠેરઠેર વિજ્યોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શહેરના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આતિશબાજી કરવામાં આવી હતી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તે વધાવવામાં આવ્યો હતો અને એકમેકને મીઠાઈ ખવડાવીને મો પણ મીઠા કરાવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જ્યુભા જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારીયા, મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઇ અવાડિયા, સુરેશભાઇ દેસાઇ, ક્લ્પેશભાઈ રવેશીયા, નિકુંજભાઈ કોટક, રુચિરભાઇ કારીયા, કે.કે. પરમાર, નરેન્દ્રભાઈ પોપટ, જતિનભાઈ ફૂલતરિયા, સુરેશભાઇ સીરોહિયા, તરૂણભાઈ આઘારા સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News