મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે


SHARE







મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ "લાઈફ" દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળાના કુલ-૧૨ ઓરડાઓ સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી બાંધી આપવા સહમતિ દર્શાવેલ છે જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તા.૨૯/૦૭/૨૦૨૬ થી પત્ર લખી સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટને આ બાબતે MOU કરવા જણાવતા મોરબીના ડીડીઓના માર્ગદર્શન અને પ્રેરણા થકી સદર સંસ્થા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શ્રી ખેવાળીયા પ્રાથમિક શાળાના કુલ-૧૨ ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ તથા સેનિટેશન વિગેરે સુવિધાઓ સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેના માટે MOU કરવામાં આવેલ છે.




Latest News