મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું


SHARE





મોરબીના ગોકુળનગર મેઈન રોડે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું

મોરબીના બાયપાસ પાસે આવેલ ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર રોડને નવો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રોડને પહોળો કરવા માટે પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કાચા પાકા ગેરકાયદે દબાણો અને ભંગારના બે ડેલા સહિતના દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આ મુદે પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાલમાં ગોકુળનગર અને લાયન્સનગર તરફ જવાના મેઈન રોડ ઉપર જે રીતે દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે તેવી જ રીતે આગામી સમયમાં લારી, ગલ્લા પથારણા સહિતના દબાનોને પણ દૂર કરવામાં આવશે અને ગેરકાયદે દબાનોને દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં






Latest News