મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા


SHARE







મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા

વાંકાનેરનાં મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનો અભિવાદ સમારોહ વાંકાનેર ખાતે યોજાયો હતો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવ્યા હતા જો કે, ત્યાં આવતા પહેલા વાંકાનેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કર્યા હતા અને બાદમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારિયાકિરીટભાઈ પટેલહરેશભાઈ બોપલીયા અને વિનોદભાઇ ભાડજા તેમજ માજી પ્રમુખ મૂકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા તથા ભરતભાઈ વરમોરા તેમજ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ સહિતનાં ઉદ્યોગપતિઓ હજાર રહ્યા હતા આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાસાંસદ મોહનભાઈ કૂંડારિયા, રામભાઈ મોકરિયા અને વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના મહત્વના મુદાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી






Latest News