મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગર વિસ્તારમાંથી યુવતી ગુમ


SHARE





મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ઉમિયાનગરમાંથી યુવતી ગુમ થયેલ છે માટે હાલમાં યુવતીના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ગુમ થયેલી યુવતી ને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાછળના ભાગમાં આવેલ ઉમિયા નગરમાં રહેતા ભાયલાલભાઈ નથુભાઈ ગોહીલ (ઉંમર 50)એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 24/2/2020 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેમની દીકરી નિર્મલાબેન (ઉંમર 22) તેઓના ઘરેથી નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં કોઇ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી અને ઘરેથી નીકળી ત્યારે આધારકાર અને જન્મ તારીખનો દાખલો સાથે લઇ ગયેલ છે જેથી કરીને હાલમાં પોલીસે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુમસુદા નોંધ કરીને યુવતીને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News