હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન


SHARE









હળવદની તક્ષશિલા સ્કુલમાંથી "કલામ રથ" નું મહાનુભાવોની હાજરીમાં કરાયું પ્રસ્થાન

हर घर बाल कलामપ્રોજેકટ અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડો.એ.પી.જે.અબ્દુલ કલામાથી પ્રેરણા લઈ આવતીકાલનાં ઉજ્વળ ભવિષ્ય એવા બાળકોમા છુપાયેલ સર્જનાત્મક શક્તિ બહાર આવે તેવા ઉદ્દાત હેતુ સાથે મોરબી જિલ્લાનાં હળવદમાં તક્ષશિલા સ્કુલ દ્વારા વિશેષ "કલામ રથ" નું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ રથ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે લઈ જવામાં આવશે અને વિવિધ ગામમાં જઈ આ રથ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને જાણકારી આપશે આજે હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતેથી મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને આ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું




Latest News