મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હૉલ ખાતે કાલે પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માટે કેમ્પ


SHARE









મોરબીના ટાઉન હૉલ ખાતે કાલે પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માટે કેમ્પ

મોરબીમાં આવેલ ટાઉન હૉલ ખાતે કાલે નગરપાલિકાના સહયોગથી મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા તા-૨૦-૨ ને રવિવારે સવારે ૮-૦૦ થી ૩-૦૦ વાગ્યા સુધી આધાર કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ તથા નાના બાળકો ૦ થી ૫ વર્ષ માટે આધાર કાર્ડ નવું કઢાવવા માટે મોરબી પોસ્ટ ઓફિસની ટીમ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવા માટે અપડેટ્ કરવા માટે આધાર કાર્ડ તથા મોબાઇલ સાથે રાખવાનો રહેશે તેમજ તેની ફી ૫૦ રૂપિયા આપવાની રહેશે તેમજ નાના બાળકોનાં આધાર કાર્ડ ફ્રિ મા કઢાવવા માટે પીતા અથવા માતાને હાજર સાથે હોય તેનું આધાર કાર્ડ મોબાઈલ સાથે રાખવાનો રહેશે






Latest News