મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા


SHARE







મોરબીના રવાપરામાં પાણીનો પ્રશ્ન ઉકેલતા સરપંચ નિતિનભાઈ ભટાસણા

મોરબીના રવાપરા ગામના સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો જેને ઉકેલવા માટે ગ્રામ પંચાયતમાં તેમજ કલેકટરને અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો ન હતો પરંતુ વર્તમાન સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે ચૂંટણી વખતે વચન આપ્યું હતું અને હાલમાં આ પાણીનો પ્રશ્ન ઉકેલી આપેલ છે અત્યારે રવાપરા ગામના સરપંચ નીતિનભાઈ ભટ્ટાસણાએ વૈભવલક્ષ્મી, નીતિન પાર્ક, ઉમીયાનગર અને ચિત્રકુટ સોસાયટી જેવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન પહોંચાડી દીધી છે અને તેઓએ કહ્યું છે કે, આ ગામના વિકાસમાં કોઈ કચાસ રાખવામા આવશે નહીં






Latest News