મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચુંટણીકાર્ડમાં છબરડો: આખા પરિવારના ચુંટણીકાર્ડમાં અજાણી વ્યક્તિનો ફોટા !


SHARE







મોરબીમાં ચુંટણીકાર્ડમાં છબરડો: આખા પરિવારના ચુંટણીકાર્ડમાં અજાણી વ્યક્તિનો ફોટા !

મોરબી એસપી રોડ ઉપર રહેતા અંકિતભાઈ વસંતભાઈ પટેલના પરીવારજનોના તમામ સભ્યોના ચૂંટણી કાર્ડમાં અન્ય યુવાનના ફોટા સાથે ચુંટણી કાર્ડ નીકળતા ચુંટણી વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થાયો છે અને અંકિતભાઈના પરીવારે ચુંટણી કાર્ડને લગતી કામગીરી માટે વિગતવાર નામ સાથે તમામ સભ્યોના ફોટા લગાવી સુધારા વધારા કરવા આપેલ છે ત્યારબાદ પ્રોસેસ કર્યા પછી અન્ય વ્યકિતનો ચુંટણીકાર્ડમાં ફોટો આવતા પરિવારને જાતકો લાગ્યો હતો






Latest News